Bank of Baroda Recruitment 2025: બેંકિંગ ક્ષેત્રમાં સ્થિર અને સારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે Bank of Baroda Recruitment 2025 એક ઉત્તમ તક બનીને આવી છે. Bank of Baroda (BOB) એ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે જેમાં fresher અને experienced બંને ઉમેદવારો માટે મોકો છે. ચાલો જોઈએ કેવી રીતે તમે આ ભરતીમાં અરજી કરી શકો અને તમારા banking career ની શરૂઆત કરી શકો.
Bank of Baroda Recruitment 2025 Overview
ભરતી સંસ્થા | Bank of Baroda (BOB) |
પોસ્ટ નામ | વિવિધ – SO, Relationship Manager, Apprentice વગેરે |
કુલ ખાલી જગ્યા | 146 (professional posts), 4000 (apprentice), 518 (SO) વગેરે |
અરજી શરૂ તારીખ | 26 માર્ચ, 2025 |
છેલ્લી તારીખ | 15 એપ્રિલ, 2025 |
અરજી પદ્ધતિ | ઓનલાઈન |
વેબસાઈટ | https://www.bankofbaroda.in |
Bank of Baroda Vacancy 2025 Highlights
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
Deputy Defence Banking Advisor | 1 |
Private Banker – Radiance Private | 3 |
Group Head | 4 |
Territory Head | 17 |
Senior Relationship Manager | 101 |
Wealth Strategist (Investment & Insurance) | 18 |
Product Head – Private Banking | 1 |
Portfolio Research Analyst | 1 |
આ સિવાય Bank એ SO (Specialist Officer) માટે 518 જગ્યાઓ અને Apprentice માટે 4000 જગ્યાઓ માટે પણ જાહેરાત કરી છે.
પાત્રતા માપદંડ (Eligibility Criteria)
શૈક્ષણિક લાયકાત:
- SO માટે: B.Tech, MBA, CA વગેરે
- Apprentice માટે: કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન
- Relationship Manager માટે: Banking/Financeમાં અનુભવ અને સંબંધિત લાયકાત
ઉંમર મર્યાદા:
- Apprentice: 20 થી 28 વર્ષ
- SO અને Professional Posts માટે: 24 થી 45 વર્ષ (પદ મુજબ ફરક પડે)
અનુભવ:
- કેટલાક પદો માટે 2 થી 10 વર્ષની અનુભવો જરૂરી છે
દરેક પદ માટે અલગ લાયકાત હોય છે, વધુ માહિતી માટે official notification જુઓ.
આ પણ વાંચો: AgriStack Gujarat Registration 2025: ખેડૂતો માટે ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી અહીં જુઓ
Bank of Baroda Recruitment 2025 માટે અરજી કેવી રીતે કરવી?
- Bank of Baroda ની ઓફિશિયલ વેબસાઈટwww.bankofbaroda.inખોલો.
- “Careers” વિભાગમાં જઈ “Current Opportunities” પસંદ કરો.
- જે જાહેરાત માટે અરજી કરવી છે તે ક્લિક કરો (ઉદાહરણ: BOB/HRM/REC/ADVT/2025/02).
- નવી રજીસ્ટ્રેશન કરો અથવા તમારું ID વડે લોગિન કરો.
- અરજી ફોર્મ ભરો જેમાં તમારું નામ, લાયકાત, અનુભવ વિગેરે ઉમેરો.
- ફોટો, સાઇન અને જરૂરી દસ્તાવેજો upload કરો.
- અરજી ફી ભરવી: General/OBC/EWS માટે ₹600 OR SC/ST/PWD/Women માટે ₹100.
- ફોર્મ સમીક્ષા કરી Submit કરો અને acknowledgment ડાઉનલોડ કરો.
Important Links
Official Notification માટે ક્લિક કરો | View Notification PDF |
Online Apply કરવા માટે ક્લિક કરો | Apply Now |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અગત્યની તારીખો (Important Dates)
- અરજી શરૂ તારીખ: 26-03-2025
- છેલ્લી તારીખ: 15-04-2025
- SO માટે છેલ્લી તારીખ: 21-03-2025 (Already Closed)
- Apprentice માટે તારીખ: 11-03-2025 (Closed)
સંદગી પ્રક્રિયા (Selection Process)
SO માટે:
- Online Exam (Reasoning, English, Quantitative Aptitude, Professional Knowledge)
- Psychometric Test
- Group Discussion & Interview
Professional Posts (146):
- માત્ર Shortlisting + Interview (કોઈ પરીક્ષા નહિ)
Apprentice Posts:
- Online Test + Document Verification + Language Proficiency + Medical
BOB માં નોકરી કેમ કરવી?
- જોબ સિક્યુરિટી: Public Sector Bank હોવાને કારણે નોકરી સલામત
- સાલરી: ₹48,480 થી ₹1,35,020 સુધી + Allowances
- ગ્રોથ: Leadership Training અને Promotional Opportunities
- ટ્રાન્સફરેબલ: ભારતમાં ક્યાંય પણ પોસ્ટિંગ શક્ય
FAQs – Bank of Baroda Recruitment 2025
Q1. Bank of Baroda Recruitment 2025 માટે છેલ્લી તારીખ શું છે?
15 એપ્રિલ, 2025
Q2. શું દરેક પદ માટે પરીક્ષા જરૂરી છે?
નહીં, કેટલાક પદ માટે માત્ર Shortlisting અને Interview છે (ઉદાહરણ: Relationship Manager)
Q3. Apprentice માટે કેટલો સ્ટાઇપેન્ડ મળશે?
₹15,000 થી ₹20,000 મહિને (સ્થાન મુજબ ફેરફાર)
આ પણ વાંચો: Manav Kalyan Yojana 2025: માનવ કલ્યાણ યોજના 2025, ગુજરાતમાં મફત સાધન સહાય માટે ઓનલાઈન અરજી કરો